Pixel કૅમેરા

5.15 લાખ રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
3+ માટે રેટ કરેલું
1+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
3+ માટે રેટ કરેલું
વપરાશકર્તાઓ વાર્તાલાપ, સ્થાન શેર કરે છે
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Pixel કૅમેરા વડે એક પણ પળ ચૂકશો નહીં! પોર્ટ્રેટ મોડ, નાઇટ વિઝન મોડ, ટાઇમ લૅપ્સ અને સિનેમૅટિક બ્લર જેવી સુવિધાઓના ઉપયોગથી અદ્ભુત ફોટા અને વીડિયો લો.

આકર્ષક ફોટા લો
• એક્સપોઝર અને વ્હાઇટ બૅલેન્સ નિયંત્રણો અને રિઅલ ટોન સાથે HDR+ - ખાસ કરીને ઓછી લાઇટ અથવા બૅકલિટ દૃશ્યોમાં, HDR+નો ઉપયોગ કરીને અદ્ભુત વાસ્તવિક ફોટા લો.
• નાઇટ વિઝન મોડ - હવેથી તમને ક્યારેય પણ તમારા ફ્લૅશનો ઉપયોગ કરવાની ઇચ્છા નહીં થાય. નાઇટ વિઝન મોડ અંધારામાં ગાયબ થઈ જતી બધી વિગતો અને રંગોને બહાર લાવે છે. એસ્ટ્રોફોટોગ્રાફીની સુવિધા વડે તમે આકાશગંગાના ફોટા પણ લઈ શકશો!
• મૅજિક કૅપ્ચર - તમારો કૅમેરા પળને કૅપ્ચર કરે તે દરમિયાન તેને માણો. શરૂ કરવા માટે બસ ટૅપ કરો અને તમારો Pixel તમારા માટે વીડિયો અને ઉચ્ચ ક્વૉલિટીના ફોટા લે છે.
• કૅમેરા લુક - તમારા માટે સાચા દેખાતા ફોટા માટે વિશિષ્ટ ફોટોગ્રાફિક સૌંદર્ય સાથે તમારા કૅમેરાને મનગમતો બનાવો
• નિર્માતા સ્યૂટ - બિલ્ટ-ઇન ટેલિપ્રૉમ્પ્ટર, પ્રોજેક્ટ ફોલ્ડરો, માઇક ચેક માટે ઑડિયો વિઝ્યુઅલાઇઝર અને વધુ સાથે વીડિયો કન્ટેન્ટ બનાવવું ક્યારેય આટલું સરળ નહોતું
• કૅમેરા કોચ - બહેતર ફોટા લેવા માટે Geminiના મૉડલની મદદથી સૂચનો અને માર્ગદર્શન મેળવો
• ઑટોમૅટિક રીતે શ્રેષ્ઠ ફોટો - તમારા બધા મિત્રો શ્રેષ્ઠ દેખાતા હોય તેવી પળ કૅપ્ચર કરો.
• સુપર ઝૂમ - દૂરથી જ એકદમ નજીક પહોંચી જાઓ. જ્યારે તમે મોટું કરો ત્યારે સુપર ઝૂમ તમારા ફોટાને વધુ શાર્પ બનાવે છે.
• પ્રો ઝૂમ - અદ્યતન જનરેટિવ ઇમેજિંગ મૉડલ દ્વારા સંચાલિત, 120x સુધી નાનું-મોટું કરો
• મને ઉમેરો - આખા ગ્રૂપને તમારા ફોટામાં લાવો, ફોટોગ્રાફ લેનાર વ્યક્તિને પણ
• લૉન્ગ એક્સપૉઝર - દૃશ્યમાં ગતિશીલ સબ્જેક્ટમાં ક્રિએટિવ બ્લર ઉમેરો
• ઍક્શન પૅન - તમારા સબ્જેક્ટને ફોકસમાં રાખીને બૅકગ્રાઉન્ડમાં ક્રિએટિવ બ્લર ઉમેરો
• મૅક્રો ફોકસ - નાનામાં નાના સબ્જેક્ટમાં પણ વિવિડ રંગ અને આકર્ષક કૉન્ટ્રાસ્ટ
• પ્રોફેશનલ કન્ટ્રોલ - શટર સ્પીડ, ISO વગેરે જેવા અદ્યતન કૅમેરા સેટિંગને અનલૉક કરો

દરેક વખતે અદ્ભુત વીડિયો
• ભીડભાડવાળી જગ્યાઓએ પણ, સ્પષ્ટ ઑડિયો સાથે અદ્ભુત રિઝોલ્યુશનમાં ફ્લુઇડ હાઇ-ફિડેલિટી વીડિયો રેકોર્ડ કરો
• વીડિયો બૂસ્ટ - વધુ સારી લાઇટિંગ, રંગો અને વિગતો સાથેનો વીડિયો મેળવો.
• નાઇટ વિઝન વીડિયો -અંધારા પછી પણ, તે સરસ પળને ફરીથી માણો
• પોર્ટ્રેટ - તમારા સબ્જેક્ટની પાછળના બૅકગ્રાઉન્ડને બ્લર કરીને સિનેમૅટિક ઇફેક્ટ બનાવો
• સિનેમૅટિક પૅન - તમારા ફોનની પૅનિંગ ગતિવિધિઓ ધીમી કરો
• લૉન્ગ શૉટ - ડિફૉલ્ટ ફોટો મોડમાં હોય ત્યારે શટર કીને થોડીવાર દબાવી રાખીને કેઝ્યુઅલ, ઝડપી વીડિયો લો

આવશ્યકતાઓ - Pixel કૅમેરાનું લેટેસ્ટ વર્ઝન Android 17 અને તે પછીના વર્ઝન પર ચાલતા Pixel ડિવાઇસ પર જ કામ કરે છે. Wear OS માટેનું Pixel કૅમેરાનું લેટેસ્ટ વર્ઝન Pixel ફોન સાથે કનેક્ટ થયેલા Wear OS 5.1 (અને તે પછીના) ડિવાઇસ પર જ કામ કરે છે. અમુક સુવિધાઓ બધા ડિવાઇસ પર ઉપલબ્ધ નથી.
Pixel માટેની કૅમેરા ઍપ
આ રોજ અપડેટ કર્યું
13 ઑક્ટો, 2026

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
  • ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
    ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
  • આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
    ઍપ ઍક્ટિવિટી, ઍપ માહિતી અને પર્ફોર્મન્સ અને ડિવાઇસ કે અન્ય IDs
  • પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
  • ડેટા ડિલીટ કરી શકતો નથી
  • Play પારિવારિક પૉલિસીને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે

રેટિંગ અને રિવ્યૂ

4.92 લાખ રિવ્યૂ

નવું શું છે

Pixel 11 ફૅમિલી:
• મૅજિક કૅપ્ચર - તમારો કૅમેરા પળને કૅપ્ચર કરે તે દરમિયાન તેને માણો. તમારો Pixel તમને વીડિયો અને ઉચ્ચ-ક્વૉલિટીવાળા ફોટા આપે છે.
• કૅમેરા લુક - ફોટા માટે વિશિષ્ટ દેખાવ સાથે તમારા કૅમેરાને મનગમતો બનાવો
• નિર્માતા સ્યૂટ - બિલ્ટ-ઇન ટેલિપ્રૉમ્પ્ટર, પ્રોજેક્ટ ફોલ્ડરો અને વધુ સાથે વીડિયો કન્ટેન્ટ બનાવવું ક્યારેય આટલું સરળ નહોતું

11 Pro અને Pro XL:
• પ્રો ઝૂમ - 120x સુધી ઝૂમ કરો
• ઇન્સ્ટન્ટ નાઇટ સાઇટ - ઓછી લાઇટમાં વાઇબ્રન્ટ ફોટા, તરત જ
કન્ટેન્ટનું રેટિંગ
3+ માટે રેટ કરેલું
વપરાશકર્તાઓ વાર્તાલાપ, સ્થાન શેર કરે છે
વધુ જાણો

ઍપ સપોર્ટ

Google LLC દ્વારા વધુ

સમાન ઍપ્લિકેશનો